નવકારધામ - બગોદરા

Bagodra - Gujarat

Bhojan Shala

  • નવકારશી, બપોર, ચૌવિહાર ત્રણે ટાઇમ ચાલતી ભોજનશાળા.
  • ભોજનશાળા હોલમા એકસાથે 150 યાત્રિક બેસીને જમી શકે તેવી સુવિધા.
  • સાધુ - સાધ્વીજી ભગવંતો માટે ગોચરીની સુવિધા
  • આયંબીલ, એકાસણુ, બિયાસણુ વિગેરેની નિ:શુલ્ક વ્યવસ્થા.
  • ભોજનશાળા સહ સહયોગી 31,000/-
  • કોઠાર રુમ :- 3,51,000/-
  • વાસણ રુમ :- 3,51,000/-
  • મેઇન હોલ :-
    પુર્વે - 5,00,000 પશ્ચીમ - 5,00,000 ઉત્તર - 5,00,000 દક્ષિણ - 5,00,000
bhojanshala opening
bhojanshala entry
bhojanshala hall

bhojanshala